વિદ્યાસહાયક ભરતી ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય


  વિદ્યાસહાયક ભરતી    અહી ક્લિક કરવું

 સુચના

(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના અનામત કેટેગરીના    

ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૮-૦૧-૨૦૧૪ થી તા.૧૧-૦૧-૨૦૧૪ ના રોજ

બોલાવેલ છે.

(2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૬-૦૧-૨૦૧૪ ના

૧૫-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના

અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.

(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં   નીચે મુજબના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

તારીખ કેટેગરી મેરીટ
૦૮-૦૧-૨૦૧૪ અનુ.જનજાતિ(ST) ૫૨.૪૫%(તમામ)
૦૯-૦૧-૨૦૧૪ અનુ.જાતિ(SC) ૫૬.૭૮%
૧૦-૦૧-૨૦૧૪ થી ૧૧-૦૧-૨૦૧૪ સામા.શૈક્ષ.પછાત(SEBC) ૬૧.૬૨%