ગણિત/વિજ્ઞાન વિષયના શિક્ષક(પાંચમો તબક્કો)કોલ લેટર

  ગણિત/વિજ્ઞાન વિષયના શિક્ષક(પાંચમો તબક્કો)
      પાંચમા તબક્કાના કોલ લેટર
     વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
    (1) પાંચમા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના અનામત કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૬-૦૧-૨૦૧૪  ના રોજ બોલાવેલ છે..
 
    (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૧૨-૦૧-૨૦૧૪ ના ૧૨-૦૦ કલાક થી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે.
          અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
 
    (૩)  પાંચમા તબક્કામાં ગણિત/વિજ્ઞાન વિષયમાં નીચે મુજબના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
 
તારીખ કેટેગરી મેરીટ
૧૬-૦૧-૨૦૧૪ અનુ.જાતિ(SC) ૫૧.૩૪%(તમામ)
૧૬-૦૧-૨૦૧૪ સામા.શૈક્ષ.પછાત(SEBC) ૬૦.૫૦%