MATHS-SCIENCE BHARTI..SECOND ROUND DECLARE 67.71% SUDHI NA CANDIDATE CALL LETTER MELVI SAKSE
BREAKING NEWS...
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા (બીજો તબક્કો)વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.03-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૧-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવીલેવાના રહેશે.અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં૬૭.૭૧મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
CLICK HERE FOR DOWNLOAD CALL LETTER